મીરાં ભક્ત હરિની !

રાધાની અંદર ભગવાન માટેનો અનન્ય પ્રેમ સાકાર થયેલો છે. એવો પ્રેમ કે જે પૂર્ણ છે તથાં સર્વોચ્ચ આધ્યાત્મીકથી ઠેઠ ભૌતિક સુધીની ભૂમિકાઓમાં સમગ્રપણે વ્યાપેલો છે અને જે સકલ જીવનમાં નિરપેક્ષ આત્મનિવેદન અને સંપૂર્ણ સમર્પણ ની અવસ્થા રચી આપે છે અને પરમાનંદને શરીરમાં તેમ જ અત્યંત પાર્થિવ પ્રકૃતિમાં ઉતારીલે છે.

– શ્રી અરવિંદ

મીરાનું જીવન એ ભાગવત પ્રેમનો એક અનન્ય પ્રેમનો આવિર્ભાવ છે. એના ગીત અને નૃત્ય ની સરવાણીમાં સહજ અભિવ્યક્તિ પામતો આ પ્રેમ કૃષ્ણ ની રાધાનું સ્મરણ કરાવે છે.

[Click to open full publication …VERSION-1 in PDF]

[Click to open full publication …VERSION-2 in PDF]

mira_bhakt_harini

Advertisements

Leave a comment

Filed under Sangitika

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s